મિશન
જરૂરિયાતમંદ લોકો અને નિરાધાર પ્રાણીઓ સુધી સમયસર, સન્માનપૂર્ણ અને નિઃસ્વાર્થ સહાય પહોંચાડવી.
જામજોધપુર નજીક વસંતપુરથી શરૂ થયેલું કરુણા, સેવા અને માનવતાનું સમર્પિત કાર્ય.
राजाधिराज फाउंडेशन એ જામજોધપુર, ગુજરાત સ્થિત એક નિઃસ્વાર્થ સામાજિક સેવા સંસ્થા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતા, કરુણા અને સેવા દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકો તથા નિરાધાર જીવસૃષ્ટિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.
સમાજના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ અને નિઃસહાય પ્રાણી સુધી પ્રેમ, સહાનુભૂતિ અને सहयोग પહોંચે તે માટે राजाधिराज फाउंडेशन સતત સમર્પિત ભાવથી કાર્ય કરે છે.
અમારો વિશ્વાસ છે કે सच्ची सेवा ही सच्ची मानवता है છે.
જરૂરિયાતમંદ લોકો અને નિરાધાર પ્રાણીઓ સુધી સમયસર, સન્માનપૂર્ણ અને નિઃસ્વાર્થ સહાય પહોંચાડવી.
વધુ સુખી, સ્વસ્થ, સંવેદનશીલ અને સમાનતાપૂર્ણ સમાજના નિર્માણમાં યોગदान આપવું.
માનવતા, કરુણા, પારદર્શિતા, सहयोग અને ભેદભાવ વિનાની સેવા અમારી કાર્યશૈલીનો આધાર છે.