Drafa Road, Shrinathji Park, Shop No. 14, Jamjodhpur ahirv1880@gmail.com +91 84708 44371 / +91 72848 37423
Rajadhiraj Foundation

About Us

જામજોધપુર નજીક વસંતપુરથી શરૂ થયેલું કરુણા, સેવા અને માનવતાનું સમર્પિત કાર્ય.

નિઃસ્વાર્થ સામાજિક સેવા સંસ્થા

Rajadhiraj Foundation એ જામજોધપુર, ગુજરાત સ્થિત એક નિઃસ્વાર્થ સામાજિક સેવા સંસ્થા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતા, કરુણા અને સેવા દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકો તથા નિરાધાર જીવસૃષ્ટિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.

સમાજના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ અને નિઃસહાય પ્રાણી સુધી પ્રેમ, સહાનુભૂતિ અને Support પહોંચે તે માટે Rajadhiraj Foundation સતત સમર્પિત ભાવથી કાર્ય કરે છે.

અમારો વિશ્વાસ છે કે True service is true humanity છે.

મિશન

જરૂરિયાતમંદ લોકો અને નિરાધાર પ્રાણીઓ સુધી સમયસર, સન્માનપૂર્ણ અને નિઃસ્વાર્થ સહાય પહોંચાડવી.

વિઝન

વધુ સુખી, સ્વસ્થ, સંવેદનશીલ અને સમાનતાપૂર્ણ સમાજના નિર્માણમાં યોગDonation આપવું.

મૂલ્યો

માનવતા, કરુણા, પારદર્શિતા, Support અને ભેદભાવ વિનાની સેવા અમારી કાર્યશૈલીનો આધાર છે.

અમારા ઉદ્દેશ્યો

સેવા માટે સ્પષ્ટ દિશા

  1. 1ઘાયલ, બીમાર અને નિરાધાર ગૌવંશની સમયસર સારવાર, સંભાળ અને રક્ષણ માટે સતત કાર્ય કરવું.
  2. 2દિવ્યાંગ, દ્રષ્ટિબાધિત, માનસિક રીતે અસ્વસ્થ તથા નિરાધાર વ્યક્તિઓને જરૂરી સહાય, માર્ગદર્શન અને સંભાળ પૂરી પાડવી.
  3. 3નિરાધાર અને વયોવૃદ્ધ નાગરિકોના જીવનમાં સન્માન, સુરક્ષા અને આત્મીયતાનો અનુભવ કરાવવો.
  4. 4આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને Ration Kits તથા આવશ્યક જીવનોપયોગી સામગ્રી દ્વારા સહાય પહોંચાડવી.
  5. 5સમાજમાં સેવાભાવ, કરુણા અને પરસ્પર Supportની ભાવના વિકસાવવા માટે જનજાગૃતિ લાવવી.
  6. 6જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી કોઈપણ પ્રકારના ભેદભાવ વિના માનવતાપૂર્વક સહાય પહોંચાડવી.
  7. 7સમાજના દરેક વર્ગને સામાજિક સેવા અને જનકલ્યાણના કાર્યોમાં જોડાવા માટે પ્રેરિત કરવો.
  8. 8સેવાકીય Activities દ્વારા વધુ સુખી, સ્વસ્થ, સંવેદનશીલ અને સમાનતાપૂર્ણ સમાજના નિર્માણમાં યોગDonation આપવું.
Donate NowCallWhatsApp