Drafa Road, Shrinathji Park, Shop No. 14, Jamjodhpur ahirv1880@gmail.com +91 84708 44371 / +91 72848 37423
સેવામાં સાથે ચાલો

Become a Volunteer

“જ્યારે એક હાથ સેવા માટે આગળ વધે છે, ત્યારે અનેક જીવનોમાં આશાનો દીવો પ્રગટે છે.” Rajadhiraj Foundation સાથે જોડાઈને આપનો સમય, શક્તિ અને કરુણા સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો.

શા માટે જોડાવું?

આપનો થોડો સમય કોઈના જીવનમાં મોટો સહારો બની શકે છે.

Volunteer તરીકે આપ Cow Care, રાશન વિતરણ, વૃદ્ધ સહાય, દિવ્યાંગ સહાય, મેડિકલ મદદ અને ઇમરજન્સી સેવા જેવી Activitiesમાં Support આપી શકો છો.

સેવા માટે મોટી વસ્તુ જરૂરી નથી — કરુણાભર્યું મન, જવાબદારી અને થોડો સમય જ પૂરતો છે. આવો, સાથે મળી માનવતાની આ યાત્રાને વધુ મજબૂત બનાવીએ.

“સેવા એ માત્ર મદદ નથી; સેવા એ દિલથી દિલ સુધી પહોંચતું માનવતાનું વચન છે.”
સેવાની રીતો

તમે કેવી રીતે મદદ કરી શકો?

ફિલ્ડ સેવા

વિતરણ, Location મુલાકાત અને જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડવામાં સાથે રહો.

જાગૃતિ Support

સેવા Activitiesની માહિતી સમાજ સુધી પહોંચાડો અને વધુ Supportીઓને જોડો.

દયા અને સમય

વૃદ્ધો, દિવ્યાંગજન અને નિરાધાર લોકો સાથે આત્મીયતાથી સમય વિતાવો.

હમણાં જોડાઓ

Volunteer તરીકે જોડાવા માટે Contact Us

અમારી ટીમ આપને યોગ્ય સેવા પ્રવૃત્તિ, સમય અને વિસ્તાર વિશે માર્ગદર્શન આપશે.

+91 84708 44371 | +91 72848 37423

ahirv1880@gmail.com

WhatsApp Message
Donate NowCallWhatsApp