દ્રાફા રોડ, શ્રીનાથજી પાર્ક, દુકાન નં. 14, જામજોધપુર ahirv1880@gmail.com +91 84708 44371 / +91 72848 37423
રાજાધિરાજ ફાઉન્ડેશન · પૂર્ણ થયેલ પ્રવૃત્તિ

રક્તદાન શિબિર

19 Aug, 2026 · 9:00 AM - 1:00 PM
શ્રીનાથજી પાર્ક, જામજોધપુર

રક્તદાન શિબિર
વિગત

પ્રવૃત્તિ વિશે

રાજાધિરાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં ભાગ લઈ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન બચાવો. તમામ રક્તદાતાઓનું મફત આરોગ્ય તપાસ સાથે સ્વાગત કરવામાં આવશે.

તારીખ
19 Aug, 2026 · 9:00 AM - 1:00 PM
સ્થળ
શ્રીનાથજી પાર્ક, જામજોધપુર
આ પ્રવૃત્તિને સહયોગ આપો બધી પ્રવૃત્તિઓ
દાન કરો કૉલ WhatsApp